jigrra - jigardan gadhvi lyrics
આવો નવલાખ નેજાળી એવી આવોને લોબળયાળિયું
આવો નવલાખ નેજાળી એવી આવોને લોબળયાળિયું
બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું
બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું
કળજુગ થી કંટાળીયું કે ઘેનમા ઘેરાણીયું
કળજુગ થી કંટાળીયું કે ઘેનમા ઘેરાણીયું
હન રે હોંકરા સુણી દેજે ચારણની હાદડીયું
હન રે હોંકરા સુણી દેજે ચારણની હાદડીયું
સિંહ ને બળદિયો બેઉ સંગે જોડી માં ગાડુ તે હંકારીયું
સિંહ ને બળદિયો બેઉ સંગે જોડી માં ગાડુ તે હંકારીયું
સૌ કોઇ જોઈને બોલ્યા આવી હોય ચારણની દિકરીયું
સૌ કોઇ જોઈને બોલ્યા આવી હોય ચારણની દિકરીયું
કોઈએ ઓઢી લાલ લોબળિ કોઈ ને કાંધે કાળી કામળિયું
કોઈએ ઓઢી લાલ લોબળિ કોઈ ને કાંધે કાળી કામળિયું
અસુર ને સંહારવા આયલ ત્રિશૂળ લઇને ત્રાટકીયું
અસુર ને સંહારવા આયલ ત્રિશૂળ લઇને ત્રાટકીયું
આવો નવલાખ નેજાળી એવી આવોને લોબળયાળિયું
આવો નવલાખ નેજાળી એવી આવોને લોબળયાળિયું
બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું
બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું
Random Song Lyrics :
- hoy sopa hoy - jorge lazaroff lyrics
- amberstow - human fortress lyrics
- l.a. - amaru son lyrics
- coldboy (feat. ds) - lettkes lyrics
- trap hotel - polo x m lyrics
- dislocated - the wildhearts lyrics
- what u said (no) - aj jordan the crescendo lyrics
- je n'ai plus de temps à perdre - guizmo lyrics
- goat emoji - yeat lyrics
- iced out - draco lyrics